જાણો વલસાડમાં કોને અપાયો નગરરત્ન એવોર્ડ.. જેસીઆઈ દ્વારા વલસાડના કયાં નાગરિકોને અપાયું નગર રત્નનું સન્માન..

વલસાડ દર વર્ષની જેમ આ વર્ષે પણ જેસીઆઈ વલસાડ દ્વારા વલસાડ શહેરના…

અમેરિકાના કોન્સ્યુલ જનરલ ડેવિડ જે. રેન્ઝ ટ્રેનથી સુરત પહોંચ્યા :વિવિધ સ્થળોની મુલાકાત લીધી : સુરતી વાનગીનો માણ્યો સ્વાદ

ચીઝ લોચો, દાળના સમોસા, રસાવાળા ખમણ, ગારલીક ઈડદા, સુરતી ખાજા, બદામ…

ધો.૧૦ કે તેથી ઓછુ ભણેલા ૫૭ ધારાસભ્યોઃ સ્નાતકથી વધુ ડીગ્રીવાળા ૪૧ સભ્યો ૧૪મી ગુજરાત વિધાનસભાના સભ્યોની ઉંમર અને તેમના ભણતર તરફ નજર કરીએ… :

૪૦થી ઓછી વયના ૧૬,૪૦થી ૬૦ વર્ષ સુધીના ૧૨૨ અને ૬૦થી વધુ ઉંમરના ૪૪…

ડાંગ જિલ્લામાં સચરાચર મેઘસવારી : આહવામાં 4.28 ઇંચ ખાબક્યો : સાપુતારામાં 3.16 ઇંચ: વધઈ અને સુબિર પંથકમાં 2,5 ઇંચ વરસાદ

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર રવિવારે સાંજે 6…

રાજ્યપાલ બનાવવાની તૈયારી: વિજયભાઇ રૂપાણી પાસેથી મુખ્યમંત્રીની ખુરશી તો છીનવી લેવાઇ પણ હવે તેમને ગુજરાતથી બહાર મોકલશે ભાજપ

નવી દિલ્હી: ગુજરાતના નાથ હવે વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ…

આજથી ગુજરાતમાં ‘પટેલ’ સરકાર:રાજયના નવા નાથ ભુપેન્દ્ર પટેલ : રાજભવન ખાતે યોજાઇ શપથવિધિ : ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ માંડવીયા, રૂપાલા, દર્શનાબેન જરદોશ, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક અને હરીયાણાના મુખ્યમંત્રીની ઉપસ્થિતિઃ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, વિજયભાઇ રૂપાણી, નીતીનભાઇ પટેલ, સાંસદો-ધારાસભ્યો સહીત પ૦૦ આમંત્રીતોની ઉપસ્થિતિ

અમદાવાદ: ગુજરાતના ૧૭માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે આજે…

વલસાડના ઔરંગા નદીના ઓવારા પૂજા સામગ્રીનો ઢગ ખડકાયો: પાલિકા દ્વારા પૂજા સામગ્રી ન હટાવાતાં ભક્તોની લાગણી દુભાઈ

વલસાડ શહેરમાં ગણપતિ વિસર્જન કરવાના ઔરંગા નદીના ઓવારા ઉપર બે દિવસથી…

છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દોરમેં લિખેંગે મિલકર નયી કહાની….ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનઃ આશાના વાદળો, પડકારોનો ગગડાટ

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મર્યાદિત સમયમાં સફળતા વરસાવવાની…