સાઉથ આફ્રિકાઃ જંગલમાં પાંજરે પૂરાય છે માણસો : તેમને જોવા આવે છે સિંહ! સિંહ જોવા જંગલમાં જીપમાં બેસીને જવાનું હોય છે અથવા તો પ્રાણી સંગ્રહાલયમાં પરંતુ આ જગ્યાએ સિંહ જોવાનો અનોખો અનુભવ મળે છે
ડરબન: આપણે સિંહ જોવા હોય તો સામાન્ય રીતે અભ્યારણ્યમાં જીપમાં બેસીને…
