નવસારીના વાંસદા પંથકમાં સામુહિક આપઘાત : મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:પોલીસે ત્રણેયના મૃતદેહો નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા

નવસારીના વાંસદા તાલુકાથી હદયદ્રાવક ઘટના સામે આવી છે. વાંસદાના…

સુરતથી ભાઈ-બહેનની ધરપકડ કરાઈ : ફ્રેન્ડશીપની લાલચે રૂપિયા પડાવતા ભાઈ-બહેન ઝબ્બે: યુવાનોને ફ્રેન્ડશીપ ક્લબના નામે ઉલ્લૂ બનાવતી ટોળકીએ ૭૧ લોકોને ટાર્ગેટ બનાવી ૪૧.૪૯ લાખ પડાવી લીધા

અમદાવાદ : યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ અને મોજ-મસ્તીની લાલચના નામે લોકો…

નવા કૃષિ કાયદાના અમલ બાદ રાજ્યની 15 APMCને તાળા લાગ્યા : વધુ 114 APMC બંધ થાય તેવી શક્યતા:કેટલીક APMCની આવક સદંતર બંધ થઇ જતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં

અમદાવાદ : નવા કૃષિ કાયદાના અમલ બાદ રાજ્યની 15 APMCને તાળા લાગી ગયા છે. અને…

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું હતું: માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બધા જિલ્લા કલેકટરના આજ રોજ એક…

સ્થળ ઉપરથી કોન્ડોમ મળી આવ્યું તેનો અર્થ એ નથી કે સેક્સ સહમતીથી કરાયું છે : વધુ મુશ્કેલીઓ ટાળવા માટે પણ આરોપીએ કોન્ડોમનો ઉપયોગ કર્યો હોઈ શકે:સહ કર્મચારીની પત્ની ઉપર બળાત્કાર કેસ મામલે નૌકાદળના કર્મચારીની જામીન અરજી સમયે મુંબઈ કોર્ટની ટિપ્પણી

મુંબઈ : મુંબઈની એક અદાલતે બળાત્કારના કેસની સુનાવણી કરતી વખતે કહ્યું…

મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો માર : LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો: ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરી દીધો છે. જ્યારે 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 75 રૂપિયાનો વધારો ઝીક્યો ક્યો

નવી દિલ્હી : પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે જ રસોઇ ગેસના…

ખેડૂતોને લગતી માહિતી ગુજરાત સરકાર એકઠી કરી રહી છે જમીન સુધારણા માટે થતી કાર્યવાહી સપ્‍ટેમ્‍બર સુધીમાં પુરી થવાની શકયતા

ગાંધીનગર : ગુજરાતમાં ખેતી વિષયક ગણના (એગ્રીકલ્ચર સેન્સસ) થવાની…

સુરતના તેજીથી ઝગમતા જરી ઉદ્યોગને લાગી ઝાંખપ ભાવમાં ૧પ ટકા જેટલો વધારો છતાં વેપારમાં બરકત જણાતી નથી : વેપારીઓ ખીસ્‍સા ખાલીની લાગણી અનુભવી રહ્યા છે

સુરત : સુરતની અસ્સલ ઓળખ ટેક્સ્ટાઇલ ડાયમંડ કરતા પણ પહેલા જરી ઉધોગની…

ડાંગ જિલ્‍લામાં ગિરિમથક સાપુતારા તળેટીમાં વ્‍યાપક વરસાદ વરસતા ઠેર-ઠેર ભેખડો ધસી પડવાના બનાવ નોંધાયા: લોકોને હેડ લાઇટ ચાલુ રાખી વાહનો ચલાવવાની ફરજ પડી

ડાંગ: હવામાન વિભાગની આગાહી ને પગલે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી…