પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ યોજાઈ: દરિયા કિનારાથી હેઝાર્ડસ ઓઈલની સાફસફાઈ અને લોકોના સ્થળાંતરનો સિનારિયો ઊભો કરવામાં આવ્યો: દરિયા કિનારા, ગામના લોકો, મેંગ્રુવ્ઝના વૃક્ષો અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકશાનથી બચાવવા મોક એક્સરસાઈઝ
ગુજરાત એલર્ટ | વલસાડ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને યુનિયન…